Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં ઓર્થોપેડિક વિભાગમાં છેલ્લા 10 દિવસથી IITV મશીન બંધ હાલતમાં છે. આ મશીનથી ઓપરેશનમાં હાડકું સંધાયુ કે નહીં તેની ખબર પડે છે.મશીન બગડતા તબીબોને 30થી વધુ ઓપરેશન રદ્દ  કર્યા, જેથી કેટલાક દર્દીઓએ ખાનગી હોસ્પિટલમા જવું પડ્યું.  જો કે, સત્તાવાળાઓનો દાવો છે કે બે IITV મશીનમાંથી એક શરુ કરાયું છે, બીજું ટૂંક સમયમાં થઈ જશે.  
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ