-
પંજાબના ચંડીગઢના રામદરબાર વિસ્તારમાં એક પિતા દ્વારા પોતાની 18 વર્ષિય દિકરીના બન્ને ગાલ પર, બન્ને ખભા પર અને બન્ને હાથ પર ગરમ ચિપિયાથી ડામ આપીને ત્યાચાર ગુજારવાની ફરિયાદ પોલીસમાં નોંધાઇ છે. પિતાએ દિકરીને તેની માસીના ઘરે નહીં જવાનું કહેવા છતાં તે તેની માસીના ઘરે જઇને આવતાં ગુસ્સામાં આવીને દિકરીને ડામ આપ્યા ત્યારે તેની માતા ત્યાં હાજર હોવા છતાં તેને બચાવવાનો કોઇ પ્રયાસ કર્યો નહોતો. ડામ આપીને રુમમાં બંધ કરી બન્ને કામે ગયા ત્યારે છોકરીની દર્દનાક ચીસો સાંભળીને પડોશીઓએ તેને બચાવી અને પોલીસને જાણ કરી હતી. એક સગા પિતા દ્વારા શર્મનાક રીતે આવી હરક્તથી પોલીસે તેની તપાસ હાથ ધરી છે.