Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ઇન્ડિયન સાર્સ - કોવ - ટુ કોન્સોર્ટિયમ ઓન જિનોમિક્સ (ઇન્સાકોગ) એ હાથ ધરેલા અભ્યાસમાં આમ જણાવીને ઉમેરાયું છે કે B.1.617 વેરિઅન્ટ અને એના વંશરૂપ B.1.617.2 ના લીધે કોરોના  કેસમાં ભારે ઉછાળો આવ્યો હતો. આ નવા વેરિઅન્ટની સ્થળાંતર - ક્ષમતા અગાઉના  આલ્ફા વેરિઅન્ટ  (B.1.107) કરતાં 50 ટકા વધુ છે. 
ઇન્સાકોગ 10 રાષ્ટ્રીય પ્રયોગશાળાઓનું જૂથ છે કે જેની રચના કેન્દ્રના આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલયે ગયા વર્ષે કરી છે. 
એ જિનોમિક સિક્વન્સિંગ કરે છે. સરક્યુલેટિંગ કોવિડ-19  વાયરસનું વિશ્લેષણ કરે છે, તેમજ એપિડેમિયો લોજિકલ ટ્રેન્ડ અને જિનોમિક વેરિઅન્ટ વચ્ચેનો સંબંધ નક્કી કરે છે. 
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ