મહારાષ્ટ્રમાં રોકટની ગતિએ કોરોના સંક્રમણ આગળ વધી રહ્યું છે. દરરોજ કોરોનાના દરદી નવી સપાટી વટાવી રહ્યા છે. રાજ્યમાં ૧૫ દિવસનો જનતા કરફ્યુ છતાં કેસ વધી રહ્યા છે. મહારાષ્ટ્રમાં આજે કોરોનાના નવા ૬૭૧૨૩ કેસ નોંધાયા છે. એટલે કે પ્રતિ કલાક સરેરાશ ૨૮૦૦ નવા દરદી નોંધાયા છે અને રાજ્યમાં આજે ૪૧૯ દરદીને કોરોના ભરખી ગયો હતો. એટલે કે પ્રતિ કલાકે લગભગ ૧૭ વ્યક્તિનું મોત થયું હતું. આ સિવાય કોરોનાના ૫૬,૭૮૩ દરદી સાજા થતાં હોસ્પિટલથી ડિસ્ચાર્જ આપ્યા હતા. અને આજ દિન સુધી રાજ્યમાં ૬ લાખ ૪૭ હજાર ૯૩૩ એક્ટિવ કેસ છે. એમ રાજ્યના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.