મહારાષ્ટ્રમાં મુંબઈના ગોરેગાંવ વિસ્તારમાં ડ્રગ્સ પેડલર્સના એક ગ્રુપે રવિવારે રાતે NCBના ઝોનલ ડાઈરેક્ટર સમીર વાનખેડે અને ટીમના કુલ 5 સભ્યો પર જીવલેણ હુમલો કર્યો. જેમાં NCBના બે અધિકારીઓ ગંભીર રીતે ઘાયલ થયા. આ મામલે 3 લોકોની ધરપકડ કરાઈ છે.
NCBની ટીમ પર હુમલો લગભગ 60 લોકોની ભીડે કર્યો. NCBના ઝોનલ ડાઈરેક્ટર સમીર વાનખેડે અને તેમની ટીમ ડ્રગ પેડલરને પકડવા માટે ગઈ હતી. ત્યારે તે સમીર સહિત NCB ટીમના 5 સભ્યો પર જીવલેણ હુમલો થયો.