રાજ્યમાં કમૌસમી વરસાદના કારણે ખેડુતોના પાકને થયેલાં નુકસાનને લઈને સરકાર અને વિમા કંપનીઓ પાસે વળતરની માગ સાથે કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે હવે સરકાર અને વિમા કંપનીઓ સામે બાંયો ચડાવી છે. 13 નવેમ્બર એટલે કે આવતીકાલથી હાર્દિક પટેલ પ્રતિક ઉપવાસ પર બેસશે. સાથે જ તેણે ખેડુતોને એક થવા માટે હાંકલ કરતી પોસ્ટ પણ સોશિય મીડિયા પર શેર કરી છે.