દિલ્લીની જવાહરલાલ નહેરૂ યુનિવર્સિટી (JNU)માં થયેલી હિંસા મામલે વિપક્ષી પાર્ટીઓએ ભાજપ પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ આક્ષેપ કર્યો છે કે, આપણા દેશની નિયંત્રિત કરી રહેલી ફાસીવાદી શક્તિઓ બહાદૂર બાળકોના અવાજથી ડરે છે. JNUમાં રવિવારે થયેલી હિંસા તે ડરને દર્શાવે છે. ઉલ્લેખનીય છે કે આ ઘટનામાં 25 જેટલા લોકોને ઈજાઓ પહોંચી છે જેમને એઇમ્સમાં દાખલ કરાયા છે.