ફરૂખાબાદમાં 23 બાળકોને બંધક બનાવ્યા હતાં. જેને પગલે ગુસ્સે ભરાયેલા લોકોએ બાળકોને બાનમાં લેનારા સુભાષની પત્નીને ઈંટો અને પથ્થરો મારી ઈજાગ્રસ્ત કરી હતી. જેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. યોગી સરકારે ઓપરેશન હાથ ધરનાર પોલીસની ટીમને 10 લાખનાં ઈનામની જાહેરાત કરી છે.
ફરૂખાબાદમાં ગુનાહિત ઈતિહાસ ધરાવતા સુભાષે પોતાની ઉપર ચાલી રહેલા કેસ પાછા ખેંચાય તે માટે 23 બાળકોને બંધક બનાવ્યાં હતાં. જેને પગલે પોલીસે 11 કલાકનું ઓપરેશન હાથ ધરી બાળકોને સહી સલામત બહાર કાઢ્યાં હતા.