ઓનલાઇન દવા વેચવાના કેન્દ્ર સરકારના પ્રસ્તાવના વિરોધમાં દેશભરમાં 28 સપ્ટેમ્બર શુક્રવારે દવાની દુકાનો બંધ રહેશે. કેન્દ્ર સરકારનો વિરોધ કરવા કેમિસ્ટ એન્ડ ડ્રગ એસોસિએશન દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

Copyright © 2023 News Views