હવામાન વિભાગ દ્વારા 21 અને 22 જાન્યુઆરીના રોજ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આ દરમિયાન ખેડૂતોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગની આગાહીના કારણે ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. ખેતરના ઉભો થયેલો પાક બગડવાની સંભાવનાને કારણે ખેડૂતો ચિંતામાં પડી ગયા છે. કચ્છ અને ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરી છે.