ખેડૂત નેતા રાકેશ ટિકૈતે ફરી કેન્દ્ર સરકારને ઘેરી હતી અને કહ્યું હતું કે કેન્દ્ર સરકારે ખેડૂતોની સાથે વિશ્વાસઘાત કર્યો છે. વચનો આપીને ફરી ગઇ છે, જેને પગલે દેશભરના ખેડૂતો 31મી જાન્યુઆરીએ વિશ્વાસઘાત દિવસ મનાવશે અને પોતાનો વિરોધ વ્યક્ત કરશે.
ખેડૂતોનો આરોપ છે કે કેન્દ્ર સરકારે ટેકાના ભાવનો કાયદો, આંદોલનકારી ખેડૂતો સામેના કેસો પરત લેવા, અને આંદોલન દરમિયાન માર્યા ગયેલા ખેડૂતોના પરિવારને વળતર આપવાના વચનોથી સરકાર ફરી ગઇ છે