ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં કાર ચડાવી દેવાથી ચાર ખેડૂતો અને એક પત્રકારનું મોત નિપજ્યું હતું. આ ઘટનામાં કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાના પુત્ર આશિશ મિશ્રાનું નામ સામે આવી રહ્યું છે. ત્યારે ખેડૂતો ઘટનાના વિરોધમાં અને મંત્રી સામે પણ કાર્યવાહીની માગ સાથે આજે રેલ રોકો આંદોલન કરશે.
સંયુક્ત કિસાન મોરચાએ એક નિવેદન જાહેર કરીને કહ્યું છે કે સોમવારે સવારે 10 વાગ્યાથી સાંજે ચાર વાગ્યા સુધી ટ્રેનોને રોકવામાં આવશે. અમારી માગણી છે કે માત્ર આશિશ મિશ્રા જ નહીં આ ઘટનામાં સામેલ કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાની સામે પણ કાર્યવાહી કરવામાં આવે. મંત્રી પદેથી અજય મિશ્રાને હટાવીને તેમની ધરપકડ કરવામાં આવે.