CSC ઇગવર્નેન્સ સર્વિસેજ ઇન્ડિયાએ વડાપ્રધાન ખેડૂત માન-ધન યોજના અંતર્ગત 15 ઓગસ્ટ સુધીમાં દેશભરના બે કરોડ નાના-મોટા ખેડૂતોનું રજિસ્ટ્રેશન કરવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે. સીએસસી ઇ-ગવર્નેન્સ સેવા દેશભરમાં 3.5 લાખ સેવા કેન્દ્રનું આયોજન કરવામાં આવ્યું છે. પીએમકેએમવાઇ (PM-KMY)ની શરૂઆત રાષ્ટ્રીય રાજધાનીમાં શુક્રવારે કૃષી મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કરી હતી, આ યોજનાના ધારાધોરણમાં આવતા ખેડૂતોને માસિક ત્રણ હજાર રૂપિયાનું પેન્શન આપવામાં આવશે.
સીએસસીના મુખ્ય કાર્યકારી અધિકારી દિનેશ ત્યાગીએ રવિવારે પીટીઆઇ-ભાષાને કહ્યું કે મે તમામ ગામ સ્તરે ઉદ્યમીયો, જે ભારતના ગામમાં બે લાખથી વધુ સીએસસી ચલાવે છે. પ્રત્યેકને સ્વતંત્રતા દિવસ સુધીમાં ઓછામાં ઓછા 10 નાના ખેડૂતોનું રજિસ્ટ્રેશન કરવાનું કહ્યું છે. અમાતા તમામ સીએસસી સ્વતંત્રતા દિવસ સુધીમાં ઓછામાં ઓછા બે કરોડ ખેડૂતોનું રજિસ્ટ્રેશન કરવાના ટારગેટ મેળવવા માટે સ્વતંત્રતા દિવસે પણ આ કેન્દ્રો ખુલા રહેશે.