મસૂર, અડદ, તુવેર, મકાઈ અને કપાસના પાક માટે કરારની શરતે લઘુત્તમ ટેકાના ભાવ (MSP)ની ગેરંટી આપવાની કેન્દ્ર સરકારની દરખાસ્તને ખેડૂતોએ ફગાવી દીધી છે. ખેડૂત નેતા સરવનસિંહ પંધેરે કહ્યું કે તેઓ સરકાર સાથે વાતચીત ચાલુ રાખશે. 21મી ફેબ્રુઆરીએ સવારે 11 કલાકે દિલ્હી કૂચ કરશે