ટ્રેકટર રેલી કાઢવાના નામે બેરિકેડ તોડીને દિલ્હીમાં પ્રવેશી ચુકેલા ખેડૂતો હવે લાલ કિલ્લા સુધી પહોંચી ગયા છે. દિલ્હીમાં લાલ કિલ્લાના પરિસરમાં ખેડૂતો પ્રદર્શન કરતા જોવા મળી રહ્યા છે. બીજી તરફ ખેડૂતોને કાબૂમાં રાખવા માટે પોલીસ પણ લાલ કિ્લા ખાતે પહોંચી છે. અહીંયા ખેડૂતોએ ભારે હંગામો શરુ કર્યો છે અને સાથે સાથે ખેડૂતોએ લાલ કિલ્લાની દિવાલ પર ચઢીને પોતાના સંગઠનનો ઝંડો પણ ફરકાવ્યો છે.