Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કેન્દ્ર સરકારના કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતો અઢી મહિનાથી આંદોલન ચલાવી રહ્યા છે. આ સ્થિતિ વચ્ચે ખેડૂતોએ દેશભરમાં ૧૮મી તારીખે રેલ લોકો અભિયાનની જાહેરાત કરી હતી. જેને પગલે ગુરુવારે અનેક રાજ્યોમાં ખેડૂતો દ્વારા શાંતિપૂર્ણ રીતે ટ્રેનોને રોકવામાં આવશે. ખેડૂતોના આ એલાનને ધ્યાનમાં રાખીને આરપીએસએફની વધારાની ૨૦ કંપનીઓને તૈનાત કરી દેવામાં આવી છે. રેલ રોકો આંદોલનની સૌથી વધુ અસર હરિયાણા, પંજાબ, ઉત્તર પ્રદેશમાં જોવા મળી શકે છે. જેને પગલે આ રાજ્યોમાં મોટી સંખ્યામાં પોલીસ અને રેલવે પોલીસના કાફલાને તૈનાત કરી દેવામાં આવ્યો છે
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ