સુપ્રીમ કોર્ટએ સોમવારે ખેડૂત આંદોલનોસાથે જોડાયેલી અરજીઓની સુનાવણી કરતાં કેન્દ્ર સરકાર પર જોરદાર ફટકાર વરસાવી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આંદોલનમાં ખેડૂતોના જીવ જઈ રહ્યા છે, એવામાં સરકાર હાલ આ કાયદાઓ પર રોક લગાવશે કે પછી કોર્ટ જ આદેશ જાહેર કરે.
ચીફ જસ્ટિસે નારાજગી વ્યક્ત કરતાં કહ્યું કે, જે રીતે સરકાર આ મુદ્દાને હેન્ડલ કરી રહી છે, અમે તેનાથી ખુશ નીથ. અમને નથી ખબર કે તમે કાયદો પાસ કરાવતા પહેલા શું કર્યું. આ પહેલાની સુનાવણીમાં પણ વાતચીત વિશે કહેવામાં આવ્યું હતું, શું થઈ રહ્યું છે?