ગણતંત્ર દિવસના અવસરે ટ્રેક્ટર રેલી દરમિયાન થયેલી હિંસા બાદ ચાર ખેડૂત સંગઠનોએ પોતાના ધરણા ખતમ કર્યા અને ખેડૂત આંદોલન નબળું પડતું જોવા મળી રહ્યું હતું પરંતુ આ બધા વચ્ચે દિલ્હી-યુપીના ગાઝીપુર બોર્ડર વિસ્તારમાં આંદોલન તેજ કરવાની કવાયત થઈ રહી છે. એકવાર ફરીથી ખેડૂતોનો જમાવડો થઈ રહ્યો છે. ત્યારબાદ અનેક નેતાઓએ પણ ખેડૂતોનું સમર્થન કર્યું છે.