કૃષિ કાયદાઓ (Farm Laws)ના વિરોધમાં દેખાવો કરી રહેલા ખેડૂતોએ આજે રાષ્ટ્રવ્યાપી ચક્કાજામ (Chakka Jam)ની જાહેરાત કરવામાં આવી છે. આ દરમિયાન આખા દેશમાં રાષ્ટ્રીય અને રાજ્ય ધોરીમાર્ગો (National and State high ways) પર બપોરે 12 વાગ્યાથી ત્રણ વાગ્યા સુધી વાહનોને નહીં ચાલવા દેવામાં આવે. ખેડૂત નેતાઓ (Farmer leaders)નું કહેવું છે કે ઉત્તરાખંડ (Uttarakhand) અને ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)માં ચક્કાજામ નહીં કરવામાં આવે. સાથે જ દિલ્હીમાં પણ તેની કોઈ અસર નહીં જોવા મળે. આમ છતાં દિલ્હીમાં પોલીસ સતર્ક રહેશે. જ્યારે ખેડૂત નેતા રાકેશ ટિકૈત (Rakesh Tikait)નું કહેવું છે કે જે લોકો જ્યાં છે ત્યાં જ શાંતિપૂર્ણ રીતે ચક્કાજામ કરશે. તો તમને જણાવીએ આજના ચક્કાજામમાં શું ખુલ્લું રહેશે અને શું બંધ.
1) દેશભરમાં રાષ્ટ્રીય અને રાજ્ય ધોરીમાર્ગોને બપોરે 12 વાગ્યાથી ત્રણ વાગ્યા સુધી જામ કરવામાં આવશે. ઇમરજન્સી સેવા જેવી કે એમ્બ્યુલન્સ, સ્કૂલ બસો વગેરેને નહીં રોકવામાં આવે.
2) ચક્કાજામ સંપૂર્ણ રીતે શાંતિપૂર્ણ અને અહિંસક રીતે કરવામાં આવશે. દેખાવકારોને સૂચના આપવામાં આવી છે કે તેઓ ચક્કાજામ કાર્યક્રમ દરમિયાન કોઈ પણ અધિકારી, કર્મચારી કે પછી નાગરિકો સાથે ઘર્ષણમાં ન ઉતરે.