સરકાર અને નવા કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા પ્રદર્શનકારી ખેડૂત સંગઠનોની વચ્ચે આજે આઠમા ચરણની બેઠક યોજાશે. શુક્રવારે મળનારી બેઠકના એક દિવસ પહેલા ગુરુવારે બંને પક્ષ પોતપોતાની વાત પર અડગ રહ્યા. પ્રદર્શનકારી ખેડૂતોએ ત્રણ નવા કૃષિ કાયદાઓને પરત લેવાની પોતાની માંગને લઈ ટ્રેક્ટર રેલી નું આયોજન કર્યું, જ્યારે કેન્દ્ર સરકારે એ વાત પર ભાર મૂક્યો છે તેઓ આ કાયદાઓને પરત લેવા સિવાયના દરેક પ્રસ્તાવ પર વિચાર કરવા માટે તૈયાર છે.