કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા આંદોલનકારી ખેડૂતોએ હવે દિલ્હી કુચની જાહેરાત કરી દીધી છે. દિલ્હીમાં ધરણા પર બેઠેલા ખેડૂતોએ મે મહિનાના સંસદ તરફ પગપાળા એક માર્ચ કાઢવાની જાહેરાત કરી છે. અને તેની આગેવાની મહિલાઓ કરશે. દિલ્હીની જેટલી પણ બોર્ડર છે ત્યાંથી ખેડૂત મહિલાઓની અગેવાનીમાં આ માર્ચ કાઢવામાં આવશે.
દિલ્હીની બોર્ડરેથી એક જ સમયે શરૂ થનારી આ માર્ચ સંસદ તરફ રવાના થશે. કુંડલી બોર્ડર પર ખેડૂત નેતાઓની એક બેઠક યોજાઇ હતી જેમાં આંદોલનકારીઓએ આ નિર્ણય લીધો હતો અને પ્રેસ કોન્ફરન્સ દ્વારા તેની જાહેરાત કરવામાં આવી હતી.