નવા કૃષિ કાયદાના વિરોધમાં 6 ફેબ્રુઆરીએ દેશભરમાં હાઈવે પર ચક્કાજામ કરવાની જાહેરાત ખેડૂત સંગઠનોએ કરી છે. જેના માટે હવે તૈયારીઓ શરુ થઈ ગઈ છે.ખેડૂત સંગઠનોએ ખેડૂતોને અપીલ કરતા કહ્યુ છે કે, દરેક નેશનલ હાઈવે પર ઓછામા ઓછા 1000 ખેડૂતો પ્રદર્શન કરે અને પ્રદર્શન દરમિયાન માત્ર ઝંડા, બેનર જ સાથે રાખે.