દિલ્હી-હરિયાણા બૉર્ડર પર પ્રદર્શનમાં સામેલ સંત બાબા રામ સિંહે બુધવારના ખુદને ગોળી મારી દીધી. ગોળી લાગવાથી તેમનું મોત થઈ ગયું છે. ઘાયલ અવસ્થામાં તેમને એક ખાનગી હૉસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા, જ્યાં તેમને ડૉક્ટરો એ મૃત જાહેર કર્યા. બાબા રામ સિંહ કરનાલ ના રહેવાસી હતા. તેમની એક સુસાઇડ નોટ પણ સામે આવી છે, જેમાં તેમણે ખેડૂત આંદોલનનો ઉલ્લેખ કરતા તેમના હક માટે અવાજ ઊઠાવ્યો છે.