ખેડૂત નેતા રાકેશ ટિકેતે કહ્યું હતું કે કેન્દ્ર સરકારને કેમ પાઠ ભણાવવો તે ખેડૂતોને બરાબર આવડે છે. જો સરકાર વલણ નહીં બદલે તો ખેડૂતો આ સરકારને ભારે પડી જશે.
ખેડૂત નેતા રાકેશ ટિકેટ સહિતના નેતાઓની આગેવાનીમાં 200 ખેડૂતોએ દિલ્હીના જંતર-મંતર ખાતે ખેડૂત સંસદ ભરીને કૃષિ કાયદાનો વિરોધ નોંધાવ્યો હતો. એ વખતે રાકેશ ટિકેટે જણાવ્યું હતું કે ખેડૂતોને બરાબર ખબર છે કે ઊંઘમાં રહેલી મોદી સરકારને કેવી રીતે પાઠ ભણાવવો.