દિલ્હી (Delhi)માં ખેડૂતો (Farmers)ની ટ્રેકટર પરેડ (Tractor Pared) હવે ઉગ્ર થઇ ગઇ છે. આઇટીઓ (ITO) પર ઘર્ષણની વચ્ચે કેટલાંય ખેડૂત લાલ કિલ્લા (Red Fort) પર પહોંચી ગયા છે. કેટલાંય ડઝન ટ્રેકટર (Tractor) માં સવાર સેંકડો આંદોલનકારી લાલ કિલ્લા પરિસરમાં પહોંચી ગયા છે, જ્યાં તેઓ પ્રદર્શન કરી રહ્યા છે. સ્થળ પર દિલ્હી પોલીસ (Delhi Police)ના જવાન પણ પહોંચી ગયા છે.
લાલ કિલ્લા પર પહોંચેલા પ્રદર્શનકારીઓએ હોબાળો શરૂ કરી દીધો છે. તેની સાથે જ આંદોલનકારીઓએ લાલ કિલ્લાની પ્રાચીરથી સંગઠનનો ઝંડો લહેરાવી દીધો છે. આ ઝંડો ત્યાં ફરકાવ્યો છે જ્યાં 15 ઑગસ્ટના રોજ પ્રધાનમંત્રી તિરંગો ફરકાવે છે.