કિસાન બિલ વિપક્ષના હંગામા વચ્ચે રાજ્યસભામાં પાસ થઈ ગયું છે. કૃષિ સંબંધિત બે બિલ ધ્વનિ મતથી પાસ થઈ ગયા છે. બિલ પાસ થયા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેને ઐતિહાસિક દિવસ ગણાવ્યો છે. તો કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ તેને કિસાનોને લોહીના આસુંથી રોવડાવનાર ગણાવી દીધું છે.
કિસાન બિલને લઈને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ મોદી સરકાર પર નિશાન સાધ્યુ છે.ટ્વીટ કરીને રાહુલ ગાંધીએ કહ્યુ છે, 'જે કિસાન ધરતીમાંથી સોનુ ઉગાડે છે, મોદી સરકારનું અભિમના તેને લોહીના આસુંથી રડાવે છે. રાજ્યસભામાં આજે જે પ્રકારના કૃષિ બિલના રૂપમાં સરકારે કિસાનો વિરુદ્ધ મોતનું ફરમાન કાઢ્યું, તેનાથી લોકતંત્ર શરમમાં છે.'