હળવદ પંથકમાં હાલ ચાલી રહેલા કોરોનાના વાયરસે જનજીવન અસ્થવ્યસ્થ કરી નાખ્યા બાદ પંથકના માલનીયાદ, ઇશનપુર, ઘણાદ, રણમલપુર સહિના રણકાંઠાના ગામોના ખેતરોમાં ગઈકાલે મોડી સાંજથી એકાએક તીડના ટોળા આવી ચડતા ખેડૂતોના ઊભા પાકનો સફાયો શરૂ કર્યાની જાણ જિલ્લા ખેતીવાડી અધિકારી સહિત હળવદ મામલતદાર તથા TDOને કરાતા જેઓ તાત્કાલિક આ વિસ્તારોમાં દોડી આવી ફાયર ટીમો દ્વારા દવાના છંટકાવ સહિતની કામગીરી હાથ ધરાઈ હતી.
હળવદ તાલુકાના રણકાંઠા વિસ્તાર ના છ જેટલા ગામો ના ગઈકાલે સાંજે એકાએક તીડનું મોટું ઝુંડ ત્રાટક્યું હતું જેના કારણે ખેડૂતોની મુસીબતોમાં વધારો જોવા મળતા આ પંથકના ખેડૂતોએ શરૂવાતમાં તીડને હટાવવા ઢોલ નગારા ડબ્બાઓ વગાડવાનું ચાલુ કર્યું હતું.