મેઘાલયના રાજ્યપાલ સત્યપાલ મલિકે ખેડૂતોને લડતા પહેલા સવાલો સમજવા કહ્યું છે. તેમણે ખેડૂતોને કહ્યું છે કે, તમે સૌથી પહેલા રાજ બદલો અને પછી એકજૂથ થઈને પોતાની સરકાર બનાવો. મેઘાલયના રાજ્યપાલ સત્યપાલ મલિક રવિવારે કંડેલા ગામમાં કંડેલા ખાપ અને મજરા ખાપ દ્વારા આયોજિત કિસાન સન્માન સમારોહને સંબોધિત કરી રહ્યા હતા.