અરવલ્લી જીલ્લામાં છેલ્લા ૧૦ દિવસમાં દિવેલાના ભાવમાં પ્રતિ ૨૦ કિલોએ ૩૫૦ રૂપિયાનો ભાવ ઘટાડો થતા ખેડૂતોની હાલત કફોડી બની.
સરકારે હજુ દિવેલાના ટેકાના ભાગ જાહેર કર્યા નથી. ખેડૂતોને આશા હતી કે, સરકાર સારા ભાવ આપે ત્યારે દિવેલા વેચશે પણ આ આશા પર પાણી ફરી વળ્યું છે અને ખેડૂતો પાયમાલ થવાના આરે આવીને ઉભા છે.
દિવેલાના ભાવ ઘટતા ખેડૂતો સાવ ઓછા ભાવે તેમની જણસ વેચવા મજબૂર બન્યા છે. ખેડૂતોના જણાવ્યા અનુસાર, છેલ્લા દસ દિવસમાં દિવેલાના ભાવમાં રૂપિયા 325 થી 350 સુધીનો ઘટાડો નોંધાયો છે.