કેન્દ્ર સરકારના કૃષિ કાયદાઓની વિરૂદ્ધમાં ખેડૂતોએ 27મી તારીખે ભારત બંધની જાહેરાત કરી હતી. ખેડૂતોના ભારત બંધને બધા જ વિપક્ષોએ સમર્થન આપ્યું છે. સંયુક્ત કિસાન મોરચા (એસકેએમ)ની આગેવાનીમાં 40 ખેડૂત સંગઠનોએ 27મીના ભારત બંધને સમર્થન આપવા લોકોને અપીલ કરી છે. ખેડૂતોના ભારત બંધથી કૃષિ કાયદા વિરૂદ્ધના આંદોલનને વધુ તેજ બનાવવામાં આવશે.
ભારત બંધ દરમિયાન વિવિધ સૃથળોએ ખેડૂતો દ્વારા રેલીઓ કાઢવામાં આવશે તેમજ ધરણા પ્રદર્શન પણ કરવામાં આવશે. સંયુક્ત કિસાન મોરચાએ કહ્યું છે કે ભારત બંધનું આયોજન સવારે છ વાગ્યાથી સાંજે ચાર વાગ્યા સુધી ચાલશે. આ દરમિયાન દરેક સરકારી અને ખાનગી કચેરીઓ, શિક્ષણ અને અન્ય સંસૃથાઓ, દુકાનો, ઉધ્યોગ અને વેપારી સંસૃથાઓ બંધ રહેશે.