કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરી એક વખત કેન્દ્ર સરકાર સામે આંદોલન કરી રહેલા ખેડૂતોને પોતાનુ સમર્થન જાહેર કર્યુ છે.
રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યુ હતુ કે, બહુ સ્પષ્ટ વાત છે અને અમે સત્યાગ્રહ કરી રહેલા અન્નદાતાઓની સાથે છે.ઉલ્લેખનીય છે કે, આજે ખેડૂત આંદોલનના સાત મહિના પૂરા થયા છે.ગયા વર્ષે નવેમ્બર મહિનામાં 26 તારીખથી જ ખેડૂતોએ આંદોલન શરુ કર્યુ હતુ ત્યારે આજે રાહુલ ગાંધીએ કોંગ્રેસ પાર્ટી ખેડૂતોની સાથે છે તે વાતને ફરી દોહરાવી છે.