નવા કૃષિ કાયદાઓના વિરોધમાં એક મહિનાથી પણ વધુ સમયથી ચાલી રહેલા ખેડૂત આંદોલનને લઈને ગુરુવારે સુપ્રીમ કોર્ટ એ ચિંતા વ્યક્ત કરી છે. સુપ્રીમ કોર્ટે કોવિડ-19 મહામારીને લઈને ચિંતા વ્યક્ત કરતાં કહ્યું છે કે ખેડૂતોનું આંદોલન 2020માં દિલ્હીમાં નિઝામુદ્દીન વિસ્તારમાં ઉત્પન્ન થયેલી તબલીગી જમાતજેવી સ્થિતિ કરી શકે છે. સુપ્રીમ કોર્ટે સરકારને એવું પણ પૂછ્યું છે કે શું આંદોલનમાં ખેડૂતો કોરોના સંક્રમણના પ્રસારની વિરુદ્ધ તકેદારીના પગલાં રાખી રહ્યા છે કે નહીં.