બનાસકાંઠાના ફરી વ્યાજખોરોનો આતંક વધી ગયો છે જેમાં દિયોદરના પાલડી ગામે એક વ્યક્તિએ છ વ્યાજખોરોના માનસિક ત્રાસ કારણે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો છે જે મામલે તેમના પુત્ર એ પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરી છે. અને તેથી એક મજૂરી કરી ગુજરાત ચલાવતા વ્યક્તિએ ઝેરી પ્રવાહી ગટગટાવી આત્મહત્યા નો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે.પરંતુ બાદમાં તેઓને પરિસ્થિતિ વધારે કથળતા તેઓ સમયસર નાણાં પરત આપી શક્યા નહોતા જેથી વ્યાજખોરોએ પૈસા પરત મેળવવા રાધાજી ઠાકોર ને માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું.
આ બનાવની જાણ થતાંજ તેમના પરિવારજનોએ અસરગ્રસ્ત લાધાજી ને સારવાર માટે દિયોદર રેફરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા અને આ અંગે તેમના પુત્રએ પોલીસ ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરી છે.