Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ધોરાજી તાલુકાના મોટીમારડના ખેડૂત હરેશ ડેડાણીયાએ આપઘાત કર્યો. 12 વીઘા જમીન ધરાવતા હરેશભાઈને ખેતીમાં નુકશાન થતાં આ અંતિમ પગલું ભર્યું. ગયા વર્ષે જીરુના પાકમાં મોટું નુકશાન થયેલું. આ વર્ષે તુવેર અને અડદ વાવ્યા. પણ તેમાં શક્કરવાર ન વળ્યો. તુવેરમાં ભૂંડથી નુકશાન થયું. ધાણા વાવેલા, તેના બજારભાવ નીચા રહ્યા એટલે આર્થિક ભીડ વધતા તેમણે જીવન ટૂંકાવ્યું.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ