કેન્દ્રીય કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા સંકયુક્ત કિસાન મોરચા (SKM) ના નેતૃત્વ હેઠળ 27 સપ્ટેમ્બરના ભારત બંધ માટે સમર્થન એકત્ર કરવા માટે, શનિવારે હરિયાણાના ગુરુગ્રામમાં મશાલ રેલી (Mashal Rally) નું આયોજન કરવાની તૈયારીઓ છે. અહેવાલો અનુસાર, મશાલ રેલી શહેરના સદર બજાર વિસ્તારથી સાંજે 6 વાગ્યે શરૂ થશે અને સોહના રોડ પર સમાપ્ત થશે. રેલીમાં ભાગ લેનારા ખેડૂતો મશાલ સાથે કૂચ કરશે અને નાગરિકોને નવા કૃષિ કાયદાઓ તેમના માટે કેવી રીતે જોખમી છે તે અંગે તેમના વિરોધ સાથે એકતા વ્યક્ત કરવા વિનંતી કરશે.