Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

હાલમાં ફરીદા જલાલના અવસાનના સમાચાર વાયુવેગે સોશયલ મીડિયા પર ફેલાઇ ગયા હતા. જોકે અભિનેત્રીએ એક અખબાર સાથે વાતચીત કરીને પોતે સાજીનરવી હોવાનું જણાવ્યુ હતું. રવિવાર ૧૯મી ફેબુ્રઆરીના રોજ સોશયલ મીડિયા પર ફરીદા જલાલના અવસાનના સમાચાર ફેલાતા ચાહકોમાં શોકની લાગણી ફેલાઇ ગઇ હતી. જોકે અભિનેત્રીએ એક અખબાર સાથેના ઇન્ટરવ્યુમાં પોતે સ્વસ્થ હોવાની વાત કરી હતી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ