ભારત દેશમાં ક્રિકેટ ખૂબ જ લોકપ્રિય રમત છે. ક્રિકેટનો વર્લ્ડ કપ ભારત જીતે તે માટે આશાસ્પદ છે. સાઉથમ્પટનનું મેદાન ભારતીય પ્રશંસકોથી ભરેલું છે. દરેક સ્થાને તિરંગો જોવા મળે છે. બ્લૂ જર્સી પહેરલ લોકો પણ જોવા મળે છે
ભારતીય પ્રશંસકોને ચીયર કરવા કેટલાક પ્રશંસકો ગુજરાતી વેશભુષામાં આવ્યા હતા. તે કૂલ અંદાજમાં જોવા મળ્યા હતા.