ઓડિશામાં ફાની વાવાઝોડાના કારણે મૃતાંક વધીને 16 થયો છે. ઓડિશાના આશરે 10,000 ગામડા અવને 52 શહેરી વિસ્તારોમાં રાહત અને પુનર્વસનનું કામ શરૂ છે. આ વાવાઝોડાના કારણે આશરે 1 કરોડો લોકો પ્રભાવિત થયા છે.
હવામાન વિભાગ મુજબ ફાની સામાન્ય વાવાઝોડા કરતાં વધારે શક્તિશાળી હોવાનું કયાસ છે. શુક્રવારે ફાની પુરીના કાંઠે ત્રાટક્યું હતું. ઉનાળામાં ઉદભવતા ચક્રાવાતમાં ફાની દુર્લભમાં અતી દુર્લભ વાવાઝોડું ગણવામાં આવે છે. પાછલા 150 વર્ષમાં આવેલા વાવાઝોડામાં સૌથી શક્તિશાળી ફાની છે.