પ્રસિદ્ધ ગાયક એસ.પી. બાલાસુબ્રમણ્યમનું 74 વર્ષની વયે આજે સવારે નિધન થયું છે. ઓગસ્ટ મહિનામાં કોરોના પોઝિટિવ (Corona Positive) આવ્યા બાદ તેમની ચેન્નાઈની એક ખાનગી હૉસ્પિટલ (Hospital)માં સારવાર ચાલી રહી હતી. કોરોના સામે લાંબી લડત લડ્યા બાદ આજે સવારે તેમનું નિધન થયું છે.