જાણીતા ગાયક નીતિન બાલીનું મંગળવારે એક માર્ગ અકસ્માતમાં મોત થઈ ગયું. તેઓ 47 વર્ષના હતા.
નીતિન બાલી પોતાની કારમાં ઘરે જઈ રહ્યા હતા એ સમયે તેમની કાર ડિવાઈડર સાથે અથડાઈ ગઈ હતી. હાજર પ્રત્યક્ષદર્શીએ તેમની ભત્રીજીને અકસ્માતની વિગતો જણાવી હતી.
નીતિન બાલી રિમિક્સ વર્ઝન 'નીલે નીલે અંબર પર', 'છુકર મેરે મન કો', 'એક અજનબી હસિના સે' અને 'પલ પલ દિલ કેપાસ' જેવા ગીતો માટે જાણીતા છે. 1998માં આવેલું તેમની ડિબેડ આલ્બમ ના જાને ઘણું જ પ્રખ્યાત બન્યું હતું.