-
બોલીવુડની ફિલ્મી દુનિયામાં હાસ્યકલાકારની સાથે અનેક પ્રકારની ભૂમિકા સફળ રીતે ભજવનાર અને જેના ડાયલોગ પ્રેક્ષકોને પેટ પકડીને હસાવતા તે કાદરખાને ઇશુના નવા વર્ષમાં જ 81 વર્ષની વયે ચીર વિદાય લીધી છે. તેઓ ઘણાં સમયથી બિમાર હતા અને કેનેડામાં તેમની સારવાર ચાલી રહી હતી. આજે 2019ની સવારે જ તેમના જનન્તનશીન થયાના સમાચાર જાહેર થયા હતા. તેમના પાર્થિવદેહને ભારત લાવવાને બદલે જ કેનેડામાં જ તેમની દફનવિધિ હાથ ધરાશે. . કાદરખાને અમિતાભ બચ્ચન માટે અનેક યાદગાર સંવાદો લખ્યા હતા. તેમણે 300 કરતાં વધુ ફિલ્મોમાં અભિનય કરીને હાસ્યની સાથે કરૂણ રસમાં પ્રેક્ષકોને રડાવ્યાં હતા. અંદાજે 250 ફિલ્મોમાં તેમણે સંવાદો પણ લખ્યા હતા. એક સમયે ફિલ્મોમાં કાદરખાન-ગોવિંદા અને શક્તિકપૂરની ત્રિપુટી સૌથી સફળ ગણાતી હતી. કાદરખાન સાથે અનેક ફિલ્મોમાં કામ કરનાર આ સાથી કલાકારો ઉપારંત બોલીવુડના અનેક નાના-મોટા કલાકારોએ કાદરખાનને ભાવાંજલિ-શબ્દાંજલિ અને તેમના ડાયલોગ બોલીને પોતાની આગવી રીતે શોકાંજલિ અર્પી હતી