સંગીત જગતને વધુ એક મોટો ફટકો પડ્યો છે. બોલીવુડના પીઢ ગાયક અને સંગીતકાર બપ્પી લાહેરીનું બુધવારે સવારે મુંબઇ હોસ્પિટલમાં નિધન થયું છે. હિન્દી સિનેમામાં ડિસ્કો મ્યૂઝિકને લોકપ્રિય બનાવનારા બપ્પી લાહેરી 69 વર્ષના હતા.
સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર બપ્પી લાહેરી ઘણા સમયથી બીમાર હતા અને જુહુની ક્રિટી કેર હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.
70 અને 80ના દાયકામાં તેમના ડિસ્કો નંબર્સ ખૂબ પોપ્યુલર થયા હતા. બોલિવુડમાં બપ્પી દાનું છેલ્લું ગીત 'ભંકાસ' હતું જે તેમણે ટાઈગર શ્રોફ અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ 'બાગી 3' માટે બનાવ્યું હતું.