હિન્દી ફિલ્મો, ટીવી સીરિયલ્સ અને વેબ શોના જાણીતા એક્ટર શાહનવાઝ પ્રધાનનુ અચાનક હાર્ટ એટેક આવવાથી 56 વર્ષની વયે નિધન થઈ ગયુ છે. મીડિયા રિપોર્ટ મુજબ તે કોઈ ફંક્શનમાં ગયા હતા ત્યારે તેમના છાતીમાં તીવ્ર દુઃખાવો થયો અને તે અચાનક જ બેભાન થઈને જમીન પર પડી ગયા. તેમને તાત્કાલિક હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા, જ્યાં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કરી દીધા હતા.