નગર નિગમની ચૂંટણીની ટિકિટોની યાદી બહાર આવે તે પહેલા સોમવારે મોડી સાંજે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નિવાસસ્થાને સંગઠનની એક મહત્વપૂર્ણ બેઠક મળી હતી. આ બેઠકમાં કોર કમિટીના સભ્યોએ ભાગ લીધો હતો. જો ભાજપના સૂત્રોનુ માનીએ તો, બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે નગરપાલિકાની ચૂંટણીમાં મંત્રીઓ, સાંસદો અને ધારાસભ્યોના સંબંધીઓને ટિકિટ આપવામાં આવશે નહીં.