નિત્યાનંદ આશ્રમ વિવાદમાં સપડાયેલી DPS (ઈસ્ટ) સ્કૂલની ખોટી NOC મામલે અમદાવાદ ગ્રામ્ય કોર્ટે મંજુલા પૂજા શ્રોફ, હિતેન વસંત અને અનિતા દુઆના આગોતરા જામીન ફગાવ્યા છે. આમ આ ત્રણેય આરોપીની ગમે ત્યારે ધરપકડ થઈ શકે છે. આ પહેલા DPS ઈસ્ટના મંજુલા પૂજા શ્રોફ, અનિતા દુઆ અને પૂર્વ ટ્રસ્ટી હિતેન વસંતે આગોતરા અરજી કરી હતી. જેની અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી.