Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ઉત્તર પ્રદેશમાં રામની નગરી અયોધ્યામાં રામ મંદિરના નિર્માણની સાથે-સાથે ત્યાંની કાયાકલ્પ પણ થઈ રહી છે. આ દરમિયાન ફૈઝાબાદ રેલવે સ્ટેશનને લઈને મોટો નિર્ણય થયો છે. જાણકારી અનુસાર ફૈઝાબાદ રેલવે સ્ટેશનનુ નામ અયોધ્યા કેન્ટ રેલવે સ્ટેશન બદલવાનો નિર્ણય થઈ ગયો છે. આ વાત પર મોહર લાગી ગઈ છે કે જલ્દી જ આ સ્ટેશનને અયોધ્યા કેન્ટના નામથી ઓળખવામાં આવશે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ