બોક્સ ઓફિસ પર પોતાની કોમેડી, ડ્રામા અને ફેમિલી ગુજરાતી ફિલ્મ વિટામીન શી...ને મળેલી સફળતાથી ખુશ થયેલા ડિરેક્ટર ફેઝલ હાશમીએ જાહેરાત કરી છે તે વધુ એક ગુજરાતી ફિલ્મ બનાવી રહ્યાં છે. પોતાના સોશ્યલ હેન્ડલ દ્વારા આ બાબતે નિર્દેશ આપવામાં આવ્યા છે. ફિલ્મનું નામ કે અન્ય વિગત જાહેર કરવામાં નથી આવી. સૂત્રો અનુસાર આ સાયન્સ ફિક્સન ફિલ્મ હશે.