Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગુજરાતમાં લોકમેળાની રસિયા કાગડોળે રાહ જોતા હોય છે. પણ આ વર્ષે ઝાલાવાડમાં લોકમેળા નહીં યોજાય. જન્માષ્ટમીએ વઢવાણ, ધ્રાંગધ્રા, થાન, લીમડી, પાટડીમાં લોકમેળા યોજાય છે, પણ હમણાં બે જ્ઞાતિઓ વચ્ચે થયેલી અથડામણને ધ્યાનમાં લઈ વહીવટીતંત્રએ મેળાઓને મંજૂરી ન આપી. અધિકારીઓને ભય છે કે મેળાઓમાં બે જ્ઞાતિઓના સભ્યો વચ્ચે અથડામણ તો નિર્દોષના જીવ જાય. ભૂતકાળમાં આવું બનેલું પણ છે.   
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ