મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેના રાજીનામા બાદ દેવેન્દ્ર ફડણવીસનું મુખ્યમંત્રી બનવું લગભગ નક્કી હતુ. ગોવાથી મુંબઈ આવી પહોંચેલા શિંદે સાથે મુલાકાત કરીને હવે રાજભવન પહોંચેલા ફડણવીસે સરકાર રચવાનો પ્રસ્તાવ રાજ્યપાલ સમક્ષ મુક્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર આજે સાંજે 7 વાગે દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લઈ શકે છે અને તેમની સાથે અન્ય કેટલાક મંત્રીઓ પણ શપથ લઈ શકે છે.