ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં નવ મહિના જેટલો સમય વીતી ગયા બાદ રાજ્યમાં મોટાભાગના લોકો વિજય રૂપાણીને જ મુખ્યમંત્રી પદે જોવા માંગે છે. લોકપ્રિયતાના મામલે રૂપાણી તેમના નજીકના પ્રતિસ્પર્ધી અને કોંગ્રેસના નેતા શક્તિ સિંહ ગોહિલની સરખામણીને ઘણા આગળ છે.
તેવી જ રીતે મહારાષ્ટ્રમાં પણ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનો જાદૂ યથાવત છે. દેવેન્દ્ર ફડણવીસ લોકપ્રિયતાના મામલે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને NCP નેતા શરદ પવાર કરતા ઘણા આગળ છે. ગોવામાં ભાજપ માટે સ્થિતિ કફોડી છે. હાથ ધરવામાં આવેલા પોલિટિકલ સ્ટોક એક્ચેંન્જ (PSE)નામના પાંચમાં તબક્કાના સર્વેમાં આ સ્થિતિ સ્પષ્ટ થઈ છે.
8 ટકા મતદાતાઓની પહેલી પસંદ છે વિજય રૂપાણી
PSE સર્વે અનુંસાર 48 ટકા મતદાતા વિજય રૂપાણીને જ રાજ્યના મુખ્યમંત્રી પદે જોવા માંગે છે. લોકપ્રિયતાના મામલે તેઓ પોતાના કટ્ટર પ્રતિસ્પર્ધી કોંગ્રેસ નેતા શક્તિ સિંહ ગોહિલ કરતા ક્યાંય આગળ છે. શક્તિ સિંહને માત્ર 11 ટકા મતદાતાઓ જ મુખ્યમંત્રી તરીકે જોવા માંગે છે.
મહારાષ્ટ્રમાં પહેલી પસંદ ફડણવીસ
મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી માટે દેવેન્દ્ર ફડણવીસ લોકોની પહેલી પસંદ છે. ચૂંટણી સર્વેમાં ભાગ લેનારા 39 ટકા લોકોએ ફડણવીસ પર પસંદગી ઉતારી છે. જ્યારે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને માત્ર 17 ટકા લોકો જ મુખ્યમંત્રી પદે જોવા માંગે છે. લોકપ્રિયતાના માલએ NCP નેતા શરદ પવારને 16 ટકા લોકો સીએમ પદે જોવા માંગે છે.